तदभावाद्देवगुरुशास्त्रोच्छेदो भवेत्तराम् ।
निरर्थकत्वं शास्त्रस्य करणे तन्निरूपणे ॥२७॥
tadabhāvāddevaguruśāstrocchedo bhavettarām |
nirarthakatvaṃ śāstrasya karaṇe tannirūpaṇe
(આક્ષેપ:) અને તેના (બંધ-મોક્ષના) અભાવથી દેવ, ગુરુ, શાસ્ત્રનો ઉચ્છેદ વધુ આવી પડે; (અને) શાસ્ત્રની — તેની રચનામાં અને તેના નિરૂપણમાં — નિરર્થકતા (થાય).