The Vision of Śiva· 3.20 / 99

The Vision of Śiva3.20

3.20
तथेच्छया समाविष्टस्तथा शक्तित्रयेण च । तथा तथा स्थितो भावैरतः सर्वं शिवात्मकम् ॥२०॥
tathecchayā samāviṣṭastathā śaktitrayeṇa ca | tathā tathā sthito bhāvairataḥ sarvaṃ śivātmakam
— આમ ; — ઇચ્છા વડે ; — સમાવિષ્ટ, પ્રવિષ્ટ ; — આમ ; — શક્તિ-ત્રય વડે ; — અને ; — તે તે રીતે ; — સ્થિત ; — ભાવો રૂપે ; — તેથી ; — સર્વ ; — શિવ-આત્મક

આમ ઇચ્છા વડે અને શક્તિ-ત્રય વડે સમાવિષ્ટ (શિવ) તે તે રીતે ભાવો રૂપે સ્થિત છે; તેથી સર્વ શિવ-આત્મક છે.