इत्युक्तेऽत्र समाक्षेपः पक्षस्यास्य विधीयते ।
आदौ तावद्विकारित्वं शिवतत्त्वस्य जायते ॥२१॥
ityukte'tra samākṣepaḥ pakṣasyāsya vidhīyate |
ādau tāvadvikāritvaṃ śivatattvasya jāyate
આમ કહેવાતાં, અહીં આ પક્ષ સામે આક્ષેપ (પ્રતિ-આપત્તિ) કરાય છે: પ્રથમ તો શિવ-તત્ત્વનું વિકારિત્વ (વિકાર પામવાપણું) ઉદ્ભવે (જો તે ખરેખર જગત બને).