The Vision of Śiva· 3.15 / 99

The Vision of Śiva3.15

3.15
तत्र वा तदुपायत्वात्परत्वेनोपचारिता ॥१५॥
tatra vā tadupāyatvātparatvenopacāritā
— ત્યાં ; — અથવા ; — તે તરફના ઉપાય હોવાથી ; — 'પર' તરીકે ; — ઉપચારથી (ગૌણ રીતે) કહેવાય

અથવા ત્યાં (જો વાક્ને 'પર' કહેવાય તો તે કેવળ) તે (પરમ) તરફના ઉપાય હોવાથી 'પર' તરીકે ઉપચારથી (ગૌણ રીતે) કહેવાય છે.