The Vision of Śiva· 3.16 / 99

The Vision of Śiva3.16

3.16
तदुपायात्परत्वं चेद्दीपादेरप्युपायता ॥१६॥
tadupāyātparatvaṃ ceddīpāderapyupāyatā
— તે તરફના ઉપાય હોવાથી ; — પરત્વ ; — જો ; — દીપક આદિ પણ ; — ઉપાય-ભાવ

જો કેવળ તે તરફના ઉપાય હોવાથી પરત્વ (મળે), તો દીપક આદિ પણ (એવા) ઉપાય (છે, અને તેમને પણ 'પર' કહેવાં પડે).