अथ शक्तेः परावस्था यैर्भक्त्या परिगीयते ।
युक्त्या प्रकाशितो देवस्ततः शक्तिदशा यतः ॥१॥
atha śakteḥ parāvasthā yairbhaktyā parigīyate |
yuktyā prakāśito devastataḥ śaktidaśā yataḥ
હવે, શક્તિની જે પરા અવસ્થા કેટલાક ભક્તિથી ગાય છે — (વસ્તુતઃ) તે દેવ જ યુક્તિ વડે (આધાર રૂપે) પ્રકાશિત છે, કેમ કે શક્તિ-દશા તેનાથી (પ્રગટે છે).