The Vision of Śiva· 2.56 / 90

The Vision of Śiva2.56

2.56
पश्यन्तं सा किमात्मानं पश्यन्ती जडमेव वा । जडे जडत्वमेवास्याः पश्यतो ह्यनवस्थता ॥५६॥
paśyantaṃ sā kimātmānaṃ paśyantī jaḍameva vā | jaḍe jaḍatvamevāsyāḥ paśyato hyanavasthatā
— જોનારને ; — તે ; — શું ; — પોતાને ; — જોતી ; — કે કેવળ જડને ; — કે ; — જડ(વિષય)ની બાબતમાં ; — જડત્વ જ ; — તેને ; — જોનાર(ને જોનાર)ની ; — ખરેખર ; — અનવસ્થા

શું તે જોતી, પોતાને જોનાર રૂપે જુએ છે, કે કેવળ જડ રૂપે? જડ(વિષય)ની બાબતમાં તેને જડત્વ જ (લાગે); અને જોનાર(ને જોનાર)ની બાબતમાં અનવસ્થા (અનંત-પ્રતિરોધ આવી પડે).