आत्मानमात्मना हन्ति देवदत्तो यथा यथा ।
भविष्यत्यत्र तत्रास्य स्वाङ्गैरेव विभागिता ॥५३॥
ātmānamātmanā hanti devadatto yathā yathā |
bhaviṣyatyatra tatrāsya svāṅgaireva vibhāgitā
જેમ દેવદત્ત પોતાના વડે પોતાને હણે છે, ત્યાં અહીંતહીં તેને પોતાનાં અંગો વડે જ વિભાગ (ભેદ) થાય છે (— તેમ પશ્યન્તીના સ્વ-દર્શનમાં પણ આંતરિક ભેદ જરૂરી).