2.4 अक्षादिवृत्तिभिर्हीनं देशकालादिशून्यकम् ॥४॥ akṣādivṛttibhirhīnaṃ deśakālādiśūnyakam akṣādivṛttibhiḥ — ઇન્દ્રિય આદિની વૃત્તિઓથી ; hīnam — રહિત ; deśakālādiśūnyakam — દેશ-કાળ આદિથી શૂન્ય અક્ષ (ઇન્દ્રિય) આદિની વૃત્તિઓથી રહિત, દેશ-કાળ આદિથી શૂન્ય —