सर्वतःक्रमसंहारमात्रमाकारवर्जितम् ।
ब्रह्मतत्त्वं परा काष्ठा परमार्थस्तदेव सः ॥५॥
sarvataḥkramasaṃhāramātramākāravarjitam |
brahmatattvaṃ parā kāṣṭhā paramārthastadeva saḥ
સર્વતઃ ક્રમના સંહારમાત્ર-રૂપ, આકારથી રહિત — તે બ્રહ્મ-તત્ત્વ, પરા કાષ્ઠા (પરમ સીમા), પરમાર્થ; તે જ તે (તેમને માટે) છે.