1.41 स्वशिवत्वमिवाजानन्पश्वात्मव्यपदेशतः ॥४१॥ svaśivatvamivājānanpaśvātmavyapadeśataḥ svaśivatvam — પોતાનું શિવત્વ ; iva — જાણે કે ; ajānan — ન જાણતા ; paśvātmavyapadeśataḥ — 'પશુ' (બદ્ધ આત્મા) એવા વ્યપદેશથી જાણે પોતાના શિવત્વને ન જાણતા હોય તેમ, 'પશુ' (બદ્ધ આત્મા) એવા વ્યપદેશથી.