1.37 यथा नृपः सार्वभौमः प्रभावामोदभावितः ॥३७॥ yathā nṛpaḥ sārvabhaumaḥ prabhāvāmodabhāvitaḥ yathā — જેમ ; nṛpaḥ — રાજા ; sārvabhaumaḥ — સાર્વભૌમ ; prabhāvāmodabhāvitaḥ — પોતાના પ્રભાવના આમોદ(આનંદ)થી ભાવિત જેમ સાર્વભૌમ રાજા, પોતાના પ્રભાવના આમોદ(આનંદ)થી ભાવિત,