The Vision of Śiva1.14
आरम्भे दृष्टिमापात्य तदौन्मुख्यं हि गम्यते ।
व्रजतो मुष्टितां पाणेः पूर्वः कम्पस्तदेक्ष्यते ॥१४॥
ārambhe dṛṣṭimāpātya tadaunmukhyaṃ hi gamyate |
vrajato muṣṭitāṃ pāṇeḥ pūrvaḥ kampastadekṣyate
— આરંભમાં ; — દૃષ્ટિ ; — પાડીને ; — તેની તે ઉન્મુખતા ; — ખરેખર ; — ગ્રહાય છે, જણાય છે ; — (મુઠ્ઠી) વાળવા જતા (હાથ)નો ; — મુઠ્ઠી તરફ ; — હાથનો ; — પૂર્વ, પ્રથમ ; — કંપ ; — ત્યારે ; — દેખાય છે આરંભમાં જ દૃષ્ટિ પાડીને જોવાય તો તેની તે ઉન્મુખતા જ ગ્રહાય છે; જેમ મુઠ્ઠી વાળવા જતા હાથનો પૂર્વ-કંપ ત્યારે દેખાય છે.