1.13 गच्छतो निस्तरङ्गस्य जलस्यातितरङ्गिताम् ॥१३॥ gacchato nistaraṅgasya jalasyātitaraṅgitām gacchataḥ — વહેતા (જળ)નું ; nistaraṅgasya — તરંગ વિનાનું ; jalasya — જળનું ; atitaraṅgitām — અતિ-તરંગિત અવસ્થા તરફ જે વહેતું છતાં તરંગ વિનાનું જળ છે, તેની અતિ-તરંગિત અવસ્થા તરફ (તે જાય છે) —