रूपप्रसाररसतो गर्हितत्वमयुक्तिमत् ।
पञ्चप्रकारकृत्योक्तिशिवत्वान्निजकर्मणे ॥१२॥
rūpaprasārarasato garhitatvamayuktimat |
pañcaprakārakṛtyoktiśivatvānnijakarmaṇe
(ઉત્તર:) પોતાના સ્વરૂપના પ્રસારના રસને કારણે, ગર્હિતપણાનો આરોપ અયુક્તિમત્ (નિરાધાર) છે; કેમ કે પંચવિધ કૃત્યનું કરવું એ જ શિવત્વ છે, જે તેનું પોતાનું કર્મ છે.