3.34 तद्विमुक्तस्तु केवली ॥३४॥ tad-vimuktas tu kevalī sūtra tat-vimuktaḥ — તેમાંથી વિમુક્ત (સુખ-દુઃખ દ્વંદ્વથી મુક્ત) ; tu — ખરેખર ; kevalī — કેવલી (કેવળ, એકાકી, અસંગ) તેમાંથી વિમુક્ત (થયેલો) તે જ ખરેખર કેવલી (કેવળ, એકાકી, અસંગ) છે.