3.33 सुखदुःखयोर्बहिर्मननम् ॥३३॥ sukha-duḥkhayor bahir-mananam sūtra sukha-duḥkhayoḥ — સુખ અને દુઃખનું ; bahir-mananam — બાહ્ય-મનન (બાહ્ય પદાર્થ રૂપે વિચારવું) (તેને માટે) સુખ અને દુઃખ (બંને) બાહ્ય (પદાર્થ રૂપે) મનનીય બને છે.