Verses on the Recognition of the Lord5.21
केवलं भिन्नसम्वेद्यदेशकालानुरोधतः
ज्ञानस्मृत्यवसायादि सक्रमं प्रतिभासते ॥२१॥
kevalaṃ bhinnasamvedyadeśakālānurodhataḥ
jñānasmṛtyavasāyādi sakramaṃ pratibhāsate
— કેવળ, માત્ર ; — ભિન્ન સંવેદ્ય (વિષય), દેશ અને કાળના અનુરોધ(અનુસરણ)ને કારણે ; — જ્ઞાન-સ્મૃતિ-અધ્યવસાય આદિ ; — ક્રમ સહિત, ક્રમબદ્ધ ; — પ્રતિભાસે છે, રજૂ થાય છે (√भास् + प्रति) કેવળ ભિન્ન સંવેદ્ય (વિષય), દેશ અને કાળના અનુરોધ(અનુસરણ)ને કારણે જ, જ્ઞાન-સ્મૃતિ-અધ્યવસાય આદિ ક્રમ સહિત (ક્રમબદ્ધ) પ્રતિભાસે છે.