Verses on the Recognition of the Lord15.18
जनस्यायत्नसिद्ध्यर्थम् उदयाकरसूनुना
ईश्वरप्रत्यभिज्ञेयम् उत्पलेनोपपादिता ॥१८॥
janasyāyatnasiddhyartham udayākarasūnunā
īśvarapratyabhijñeyam utpalenopapāditā
— લોકોને, મનુષ્યો માટે ; — અયત્ન(પ્રયત્ન વિના)ની સિદ્ધિ (પ્રાપ્તિ) અર્થે ; — ઉદયાકરના પુત્ર વડે ; — ઈશ્વર-પ્રત્યભિજ્ઞા (પ્રભુની ઓળખાણ, આ ગ્રંથ) ; — આ ; — ઉત્પલ(દેવ) વડે ; — પ્રતિપાદિત કરાઈ, સ્થાપાઈ લોકોને અયત્ન(પ્રયત્ન વિના)ની સિદ્ધિ (પ્રાપ્તિ) અર્થે, ઉદયાકરના પુત્ર ઉત્પલ(દેવ) વડે આ ઈશ્વર-પ્રત્યભિજ્ઞા (પ્રભુની ઓળખાણ) પ્રતિપાદિત કરાઈ.