Verses on the Recognition of the Lord14.1
तत्रैतन् मातृतामात्रस्थितौ रुद्रो ऽधिदैवतम्
भिन्नप्रमेयप्रसरे ब्रह्मविष्णू व्यवस्थितौ ॥१॥
tatraitan mātṛtāmātrasthitau rudro 'dhidaivatam
bhinnaprameyaprasare brahmaviṣṇū vyavasthitau
— ત્યાં, તે બાબતમાં ; — આ ; — કેવળ માતૃતા (વિષયીપણા)માં સ્થિતિ વખતે ; — રુદ્ર ; — (છે) અધિદૈવત (અધિષ્ઠાતા દેવ) ; — ભિન્ન પ્રમેય(જ્ઞેય)ના પ્રસરમાં ; — બ્રહ્મા અને વિષ્ણુ ; — (અધિષ્ઠાતા રૂપે) સ્થિત (છે) ત્યાં, કેવળ માતૃતા (વિષયીપણા)માં સ્થિતિ વખતે, રુદ્ર અધિદૈવત (અધિષ્ઠાતા દેવ) છે; અને ભિન્ન પ્રમેય(જ્ઞેય)ના પ્રસરમાં બ્રહ્મા અને વિષ્ણુ (અધિષ્ઠાતા રૂપે) સ્થિત છે.