Verses on the Recognition of the Lord· 12.14 / 21

Verses on the Recognition of the Lord12.14

12.14
अस्मिन् सतीदम् अस्तीति कार्यकारणतापि या साप्य् अपेक्षाविहीनानां जाडानां नोपपद्यते ॥१४॥
asmin satīdam astīti kāryakāraṇatāpi yā sāpy apekṣāvihīnānāṃ jāḍānāṃ nopapadyate
— 'આ હોતાં' ; — 'આ હોય છે' (√अस्) ; — એમ (એ રૂપે) ; — કાર્ય-કારણતા ; — પણ, સુધ્ધાં ; — જે ; — તે પણ ; — જે (પરસ્પર) અપેક્ષાથી રહિત છે તેમની ; — જડ(વસ્તુઓ)ની ; — ઘટતી નથી (√पद् + उप)

'આ હોતાં આ હોય છે' એ રૂપની કાર્ય-કારણતા પણ, જે છે, તે પણ — પરસ્પર અપેક્ષાથી રહિત — જડ વસ્તુઓને ઘટતી નથી.