यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥
८-६ ॥
yaṃ yaṃ vāpi smaranbhāvaṃ tyajatyante kalevaram |
taṃ tamevaiti kaunteya sadā tadbhāvabhāvitaḥ ||
8-6 ||
હે કુંતીપુત્ર, અંતે શરીર ત્યજતી વખતે જે જે ભાવને સ્મરતો મનુષ્ય દેહ ત્યજે છે, તે જ ભાવને પામે છે, સદા તે ભાવથી ભાવિત થયેલો.