तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च ।
मदर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥
८-७ ॥
tasmāt sarveṣu kāleṣu māmanusmara yudhya ca |
madarpitamanobuddhirmāmevaiṣyasyasaṃśayam ||
8-7 ||
તેથી સર્વ સમયે મને સ્મર અને યુદ્ધ કર; મન અને બુદ્ધિને મારામાં અર્પીને તું નિઃસંશય મને જ પામશે.