Bhagavad Gītā (Kashmirian recension)· 7.14 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.14

7.14
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामतितरन्ति ते ॥ ७-१४ ॥
daivī hyeṣā guṇamayī mama māyā duratyayā | māmeva ye prapadyante māyāmatitaranti te || 7-14 ||
— કેમ કે આ દૈવી, ગુણમયી ; — મારી માયા દુસ્તર છે ; — મને જ જેઓ શરણે જાય ; — તેઓ આ માયાને તરી જાય છે

કેમ કે ગુણમય આ મારી દિવ્ય માયા દુસ્તર છે; પણ જે મારે જ શરણે આવે છે, તેઓ આ માયાને ઓળંગી જાય છે.