न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥
७-१५ ॥
na māṃ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ |
māyayāpahṛtajñānā āsuraṃ bhāvamāśritāḥ ||
7-15 ||
દુષ્કૃત્ય કરનારા મૂઢ, નરાધમો મારે શરણે આવતા નથી; માયાથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે, તેઓ આસુરી ભાવનો આશ્રય લે છે.