तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदैहिकम् ।
ततोभूयोऽपि यतते संसिद्धौ कुरुनन्दन ॥
६-४५ ॥
tatra taṃ buddhisaṃyogaṃ labhate paurvadaihikam |
tatobhūyo'pi yatate saṃsiddhau kurunandana ||
6-45 ||
હે કુરુનંદન, ત્યાં તે પૂર્વ દેહમાં મેળવેલા બુદ્ધિ-સંયોગને પાછો પામે છે, અને એથી ફરી સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.