पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सन् ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥
६-४६ ॥
pūrvābhyāsena tenaiva hriyate hyavaśo'pi san |
jijñāsurapi yogasya śabdabrahmātivartate ||
6-46 ||
એ પૂર્વ અભ્યાસથી જ તે વિવશ હોવા છતાં (યોગ તરફ) ખેંચાય છે; યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મને ઓળંગી જાય છે.