प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्विषः ।
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥
६-४७ ॥
prayatnādyatamānastu yogī saṃśuddhakilviṣaḥ |
anekajanmasaṃsiddhastato yāti parāṃ gatim ||
6-47 ||
પણ પ્રયત્નથી મથનાર, સંપૂર્ણ પાપમુક્ત, અનેક જન્મોમાં સિદ્ધ થયેલો યોગી પછી પરમ ગતિ પામે છે.