अयतः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
लिप्समानः सतां मार्गं प्रमूढो ब्रह्मणः पथि ॥
६-३८ ॥
ayataḥ śraddhayopeto yogāccalitamānasaḥ |
lipsamānaḥ satāṃ mārgaṃ pramūḍho brahmaṇaḥ pathi ||
6-38 ||
હે કૃષ્ણ, અસંયમી છતાં શ્રદ્ધાવાન, જેનું મન યોગથી ચલિત થયું છે, સત્પુરુષોના માર્ગને ઝંખતો છતાં બ્રહ્મના માર્ગે મૂઢ થયેલો,