तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्नचेतसा ॥
६-२४ ॥
taṃ vidyādduḥkhasaṃyogaviyogaṃ yogasaṃjñitam |
sa niścayena yoktavyo yogo'nirviṇnacetasā ||
6-24 ||
દુઃખના સંયોગથી વિયોગરૂપ એ સ્થિતિને યોગ નામે જાણવી; એ યોગ નિશ્ચયથી અને અનુત્સાહરહિત ચિત્તથી સાધવો જોઈએ.