Bhagavad Gītā (Kashmirian recension)· 6.14 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.14

6.14
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः । संपश्यन्नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥ ६-१४ ॥
samaṃ kāyaśirogrīvaṃ dhārayannacalaṃ sthiraḥ | saṃpaśyannāsikāgraṃ svaṃ diśaścānavalokayan || 6-14 ||
— શરીર, મસ્તક, ગ્રીવા સમ ; — અચળ, સ્થિર રાખીને ; — પોતાની નાસિકાના અગ્રને જોતો ; — અને દિશાઓમાં ન જોતો

શરીર, મસ્તક અને ગ્રીવાને સમ, અચળ ને સ્થિર રાખીને, પોતાની નાસિકાના અગ્રને જોતો અને દિશાઓમાં ન જોતો,