स्मरन्तोऽपि मुहुस्त्वेतत्स्पृशन्तोऽपि स्वकर्मणि ।
सक्ता अपि न सज्जन्ति पङ्के रविकरा इव ॥
५-१८ ॥
smaranto'pi muhustvetatspṛśanto'pi svakarmaṇi |
saktā api na sajjanti paṅke ravikarā iva ||
5-18 ||
આને વારંવાર સ્મરતા હોવા છતાં, અને પોતાના કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં, આસક્ત જેવા (જણાતા) તેઓ આસક્ત થતા નથી — જેમ કાદવ પર પડતા સૂર્યનાં કિરણો.