तानि संयम्य मनसा युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
२-६३ ॥
tāni saṃyamya manasā yukta āsīta matparaḥ |
vaśe hi yasyendriyāṇi tasya prajñā pratiṣṭhitā ||
2-63 ||
તે સર્વને મનથી વશ કરીને, મારામાં પરાયણ રહીને યુક્ત થઈ બેસે; કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં છે, તેની પ્રજ્ઞા સ્થિર છે.