ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात् सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ॥
२-६४ ॥
dhyāyato viṣayānpuṃsaḥ saṅgasteṣūpajāyate |
saṅgāt sañjāyate kāmaḥ kāmātkrodho'bhijāyate ||
2-64 ||
વિષયોનું ચિંતન કરનાર પુરુષમાં તેમના પ્રત્યે આસક્તિ ઉપજે છે; આસક્તિથી કામના જન્મે છે, અને કામનાથી ક્રોધ ઊપજે છે.