क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ॥
२-६५ ॥
krodhādbhavati sammohaḥ sammohātsmṛtivibhramaḥ |
smṛtibhraṃśādbuddhināśo buddhināśāt praṇaśyati ||
2-65 ||
ક્રોધથી સંમોહ થાય છે, સંમોહથી સ્મૃતિનો વિભ્રમ થાય છે, સ્મૃતિના ભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય નષ્ટ થાય છે.