विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥
२-६१ ॥
viṣayā vinivartante nirāhārasya dehinaḥ |
rasavarjaṃ raso'pyasya paraṃ dṛṣṭvā nivartate ||
2-61 ||
આહાર ત્યજનાર દેહધારીના વિષયો નિવૃત્ત થાય છે, કેવળ રસ (આસ્વાદ) સિવાય; પણ પરમ તત્ત્વને જોઈ લીધા પછી તેનો રસ પણ નિવૃત્ત થાય છે.