यस्य सर्वे समारम्भ निराशीर्बन्धनास्त्विह ।
त्यागे यस्य हुतं सर्वं स त्यागी स च बुद्धिमान् ॥
२-५० ॥
yasya sarve samārambha nirāśīrbandhanāstviha |
tyāge yasya hutaṃ sarvaṃ sa tyāgī sa ca buddhimān ||
2-50 ||
જેનાં સર્વ કર્મો અહીં કામનાજનિત આશાના બંધનથી રહિત છે, અને જેનું સઘળું ત્યાગમાં હોમાઈ ગયું છે, તે જ સાચો ત્યાગી અને તે જ બુદ્ધિમાન છે.