Bhagavad Gītā (Kashmirian recension)2.51
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥
२-५१ ॥
dūreṇa hyavaraṃ karma buddhiyogāddhanañjaya |
buddhau śaraṇamanviccha kṛpaṇāḥ phalahetavaḥ ||
2-51 ||
— કેવળ કર્મ ઘણું હલકું ; — બુદ્ધિયોગ કરતાં ; — હે ધનંજય ; — બુદ્ધિમાં શરણ શોધ ; — ફળની કામનાવાળા દીન છે હે ધનંજય, બુદ્ધિયોગ કરતાં કેવળ કર્મ ઘણું હલકું છે; બુદ્ધિમાં શરણ શોધ — ફળની કામનાવાળા તો દીન છે.