देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥
२-३१ ॥
dehī nityamavadhyo'yaṃ dehe sarvasya bhārata |
tasmātsarvāṇi bhūtāni na tvaṃ śocitumarhasi ||
2-31 ||
હે ભારત, સર્વના દેહમાં રહેલો આ દેહધારી નિત્ય અવધ્ય છે; તેથી તારે કોઈ પણ પ્રાણી માટે શોક કરવો યોગ્ય નથી.