त्वं मानुष्येणोपहतान्तरात्मा विषादमोहाभिभवाद्विसंज्ञः ।
कृपागृहीतः समवेक्ष्य बन्धू- भिप्रपन्नान्मुखमन्तकस्य ॥
२-११ ॥
tvaṃ mānuṣyeṇopahatāntarātmā viṣādamohābhibhavādvisaṃjñaḥ |
kṛpāgṛhītaḥ samavekṣya bandhū- bhiprapannānmukhamantakasya ||
2-11 ||
તું — જેનો અંતરાત્મા કેવળ માનવી લાગણીથી હણાયો છે, વિષાદ અને મોહના આવેગથી જે ભાનરહિત બન્યો છે, મૃત્યુના મુખે આવી પહોંચેલા સ્વજનોને જોઈને કરુણાથી ગ્રસ્ત છે —