शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहीत्वैतानि संयति वायुर्गन्धानिवाशयात् ॥
१५-८ ॥
śarīraṃ yadavāpnoti yaccāpyutkrāmatīśvaraḥ |
gṛhītvaitāni saṃyati vāyurgandhānivāśayāt ||
15-8 ||
ઈશ્વર (જીવ) જે શરીર પ્રાપ્ત કરે છે, અને જેમાંથી નીકળે છે, ત્યાંથી આ ઇન્દ્રિયોને લઈને જાય છે, જેમ વાયુ સ્થાનમાંથી સુગંધોને લઈ જાય છે.