Bhagavad Gītā (Kashmirian recension)15.9
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥
१५-९ ॥
śrotraṃ cakṣuḥ sparśanaṃ ca rasanaṃ ghrāṇameva ca |
adhiṣṭhāya manaścāyaṃ viṣayānupasevate ||
15-9 ||
— શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ ; — રસન અને ઘ્રાણ ; — અને મનનું અધિષ્ઠાન કરીને આ ; — વિષયોને સેવે છે શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસન અને ઘ્રાણ, અને મનનું અધિષ્ઠાન કરીને આ જીવ વિષયોને સેવે છે.