गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।
जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥
१४-२० ॥
guṇānetānatītya trīndehī dehasamudbhavān |
janmamṛtyujarāduḥkhairvimukto'mṛtamaśnute ||
14-20 ||
દેહમાંથી ઉદ્ભવેલા આ ત્રણ ગુણોને ઓળંગીને દેહી જન્મ, મૃત્યુ, જરા અને દુઃખોથી મુક્ત થઈ અમૃત પ્રાપ્ત કરે છે.