कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥
१४-२१ ॥
kairliṅgaistrīnguṇānetānatīto bhavati prabho |
kimācāraḥ kathaṃ caitāṃstrīnguṇānativartate ||
14-21 ||
હે પ્રભુ, કયાં લક્ષણોથી આ ત્રણ ગુણોને ઓળંગી ગયેલો જણાય છે? તેનો આચાર કેવો છે, અને તે કેવી રીતે આ ત્રણ ગુણોને ઓળંગે છે?