रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥
१४-१५ ॥
rajasi pralayaṃ gatvā karmasaṅgiṣu jāyate |
tathā pralīnastamasi mūḍhayoniṣu jāyate ||
14-15 ||
રજસ્માં પ્રલય પામીને કર્મમાં આસક્ત લોકોમાં જન્મે છે; એ રીતે તમસ્માં લીન થયેલો મૂઢ યોનિઓમાં જન્મે છે.