कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥
१४-१६ ॥
karmaṇaḥ sukṛtasyāhuḥ sāttvikaṃ nirmalaṃ phalam |
rajasastu phalaṃ duḥkhamajñānaṃ tamasaḥ phalam ||
14-16 ||
સારી રીતે કરેલા કર્મનું ફળ સાત્ત્વિક અને નિર્મળ કહે છે; પરંતુ રજસ્નું ફળ દુઃખ, અને તમસ્નું ફળ અજ્ઞાન છે.