Bhagavad Gītā (Kashmirian recension)· 11.49 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.49

11.49
अत्यद्भुतं कर्म न दुष्करं ते कर्मोपमानं नहि विद्यते ते । नते गुणानां परिमाणमस्ति न तेजसो नापि बलस्य नर्द्धेः ॥ ११-४९ ॥
atyadbhutaṃ karma na duṣkaraṃ te karmopamānaṃ nahi vidyate te | nate guṇānāṃ parimāṇamasti na tejaso nāpi balasya narddheḥ || 11-49 ||
— અતિ અદ્ભુત કર્મ તમારે માટે દુષ્કર નથી ; — તમારા કર્મની ઉપમા વિદ્યમાન નથી ; — તમારા ગુણોનું પરિમાણ નથી ; — ન તેજનું, ન બળનું, ન ઋદ્ધિનું

તમારું અતિ અદ્ભુત કર્મ તમારે માટે દુષ્કર નથી; તમારા કર્મની ઉપમા જ વિદ્યમાન નથી; તમારા ગુણોનું પરિમાણ નથી, ન તેજનું, ન બળનું, ન ઋદ્ધિનું.