कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो ल्लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥
११-३३ ॥
kālo'smi lokakṣayakṛtpravṛddho llokānsamāhartumiha pravṛttaḥ |
ṛte'pi tvā na bhaviṣyanti sarve ye'vasthitāḥ pratyanīkeṣu yodhāḥ ||
11-33 ||
હું કાળ છું, લોકોનો ક્ષય કરનાર, વૃદ્ધિ પામેલો, અહીં લોકોને સંહરવા પ્રવૃત્ત થયો છું; તારા વિના પણ આ સર્વ યોદ્ધાઓ, જે પ્રતિપક્ષની સેનામાં ઊભા છે, તેઓ રહેશે નહીં.