आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद ।
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥
११-३२ ॥
ākhyāhi me ko bhavānugrarūpo namo'stu te devavara prasīda |
vijñātumicchāmi bhavantamādyaṃ na hi prajānāmi tava pravṛttim ||
11-32 ||
મને કહો, ઉગ્ર રૂપવાળા તમે કોણ છો? તમને નમસ્કાર હો, હે દેવશ્રેષ્ઠ; પ્રસન્ન થાઓ; હું આદ્ય એવા તમને જાણવા ઇચ્છું છું, કેમ કે હું તમારી પ્રવૃત્તિ સમજતો નથી.