लेलिह्यसे ग्रसमानः समन्ता ल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।
तेजोभिरापूर्य जगत्समग्रं भास स्तवोग्राः प्रतपन्ति विष्णो ॥
११-३१ ॥
lelihyase grasamānaḥ samantā llokānsamagrānvadanairjvaladbhiḥ |
tejobhirāpūrya jagatsamagraṃ bhāsa stavogrāḥ pratapanti viṣṇo ||
11-31 ||
પ્રજ્વલિત મુખોથી સર્વ લોકોને ગ્રસતા તમે સર્વ તરફ ચાટો છો; હે વિષ્ણુ, સમગ્ર જગતને તેજથી ભરીને તમારાં ઉગ્ર કિરણો તેને તપાવે છે.